mKisan User Profile
Name:    Dr. KANTIBHAI M. DAMOR
Level:   State Level
Department:   District
Sector:   ANIMAL HUSBANDRY
Designation:   Deputy Director,General
Location:   VADODARA, GUJARAT,
Advisory Sent: 79
Farmers Benefitted: 606638
SNo. Advisory Details
1 Advisory Type :1
Level of Advisory:District
Advisory sent in sector: ANIMAL HUSBANDRY
State:
District:
Block:
Hindi
English
Regional બર્ડ ફલૂ માટે મરઘાપાલકોએ ઘભરાટ નહિ પણ સાવચેતી રાખવી, ઘરેલુ મરઘા કે મરઘા ફાર્મમાં મોટા પ્રમાણમાં પક્ષિઓના મૃત્યુ થાય કે રોગાઓના ચિહ્નો દેખાત તો નજીકની પશુસારવાર સંસ્થાનો સંપર્ક કરવો
Roman Script
Total No of Farmer : - 14297 Advisory Date :-1/19/2017 10:24:21 PM
2 Advisory Type :1
Level of Advisory:District
Advisory sent in sector: ANIMAL HUSBANDRY
State:
District:
Block:
Hindi
English
Regional પશુઓમાં કૃમિનાશક દવાના સઘળા ફાયદા હોઈ, રાજ્ય વ્યાપી નાના અને મોટા પશુઓમાં કૃમિનાશક દવા પીવડાવવાના અભિયાનનો લાભ લેવા સર્વે પશુપાલકોને જણાવવામાં આવે છે.
Roman Script
Total No of Farmer : - 14294 Advisory Date :-1/13/2017 5:16:30 PM
3 Advisory Type :1
Level of Advisory:District
Advisory sent in sector: AGRICULTURE, ANIMAL HUSBANDRY, FISHERIES, HORTICULTURE, SERICULTURE
State:
District:
Block:
Hindi
English
Regional વહેલી સવાર અને સાંજના સમયે પતંગો ના ઉડાવીએ, અબોલ પક્ષિઓને બચાવીએ. આકાશમાં કોણ કપાશે પતંગ કે પક્ષિ.
Roman Script
Total No of Farmer : - 14347 Advisory Date :-1/11/2017 6:26:55 PM
4 Advisory Type :1
Level of Advisory:District
Advisory sent in sector: ANIMAL HUSBANDRY
State:
District:
Block:
Hindi
English
Regional બર્ડ ફલૂ રોગ માટે મરઘાંપાલકોએ ગભરાટ નહિ પણ સાવચેતી રાખવી, ઘરેલુ મરઘા કે મરઘા ફાર્મમાં મોટા પ્રમાણમાં પક્ષિઓના મૃત્યુ થાય કે રોગોના ચિહ્નો દેખાય તો નજીકની પશુ સારવાર સંસ્થાનો સંપર્કે કરવો.
Roman Script
Total No of Farmer : - 14496 Advisory Date :-1/9/2017 2:32:42 PM
5 Advisory Type :1
Level of Advisory:District
Advisory sent in sector: ANIMAL HUSBANDRY
State:
District:
Block:
Hindi
English
Regional પશુપાલનના નફાકારક વ્યવસાય માટે નિયમિત રસીકરણ અને કૃમિનાશક દવાનો ઉપયોગ કરવો. આ માટે વિવિધ સરકારી કાર્યક્રમોનો લાભ લેવાનું સર્વે પશુપાલકોને જણાવવામાં આવે છે.
Roman Script
Total No of Farmer : - 14455 Advisory Date :-11/10/2016 7:26:03 PM
6 Advisory Type :1
Level of Advisory:District
Advisory sent in sector: ANIMAL HUSBANDRY
State:
District:
Block:
Hindi
English
Regional પશુપાલન ખાતાની વિવિધ યોજનાઓ વિષે માહિતી તેમજ લાભ લેવા માટે i khedut પોર્ટલનો સંપર્ક કરવા સર્વે પશુપાલકોને જણાવવામાં આવે છે.
Roman Script
Total No of Farmer : - 14456 Advisory Date :-11/8/2016 2:14:33 PM
7 Advisory Type :1
Level of Advisory:District
Advisory sent in sector: ANIMAL HUSBANDRY
State:
District:
Block:
Hindi
English
Regional ૧ થી ૧૦ દુધાળા (શુધ્ધ ઓલાદના) પશુઓની ખરીદી પર વ્યાજ સહાયની યોજનાનો લાભ લેવા માટે સર્વે મહિલા પશુપાલકોને પશુદવાખાનાનો સમ્પર્ક કરી આઇ ખેડુત પર ઓન લાઇન અરજી કરવા જણાવવામા આવે છે.
Roman Script
Total No of Farmer : - 14457 Advisory Date :-11/3/2016 2:41:32 PM
8 Advisory Type :2
Level of Advisory:District
Advisory sent in sector: ANIMAL HUSBANDRY
State:
District:
Block:
Hindi
English
Regional પશુપાલન ખાતા દ્રારા હાલમાં કાર્યરત એફ.એમ.ડી રસીકરણ અને ઘેટા બકરામાં પી.પી.આર રસીકરણ અભ્યાનનો લાભ લેવા સર્વે પશુપાલકોને જણાવવામાં આવે છે.
Roman Script
Total No of Farmer : - 14455 Advisory Date :-10/25/2016 1:28:49 PM
9 Advisory Type :1
Level of Advisory:District
Advisory sent in sector: ANIMAL HUSBANDRY
State:
District: VADODARA
Block:
Hindi
English
Regional પશુપાલન ખાતા દ્રારા હાલમા કાર્યરત ગળસુંઢા રસીકરણ અભિયાનનો લાભા લેવા સર્વે પશુપાલકોને જણાવવામા આવે છે. વધુ માહિતિ માટે નજીકના પશુદવાખાના અથવા પ્રા.પ.સા.કે ની મુલાકાત લેવી.
Roman Script
Total No of Farmer : - 14439 Advisory Date :-5/4/2016 11:00:53 AM
10 Advisory Type :1
Level of Advisory:District
Advisory sent in sector: ANIMAL HUSBANDRY
State:
District: VADODARA
Block:
Hindi
English
Regional વર્ષ ૨૦૧૬-૧૭ માટે પશુપાલન ખાતાની વિવિધ સામુહિક અને વ્યક્તિલક્ષી યોજનાઓની ઓનલાઇન અરજી i-Khedut પોર્ટલ (www.ikhedut.gujarat.gov.in) પર તા:૦૧/૦૪/૨૦૧૬ થી તા:૩૦/૦૪/૨૦૧૬ સુધી કરવાની રહેશે.
Roman Script
Total No of Farmer : - 14435 Advisory Date :-4/13/2016 6:09:14 PM
11 Advisory Type :2
Level of Advisory:District
Advisory sent in sector: ANIMAL HUSBANDRY
State:
District: VADODARA
Block:
Hindi
English
Regional ૧ પશુ માવજત- પશુઓનું રહેઠાણ, ખોરાક પાણી ની વ્યવસ્થા,તથા આરામની યોગ્ય વ્યવસ્થા કરવાથી દૂધ ઉત્પાદનમાં વધારો કરી શકાય છે.
Roman Script
Total No of Farmer : - 14436 Advisory Date :-4/2/2016 5:55:42 PM
12 Advisory Type :1
Level of Advisory:District
Advisory sent in sector: ANIMAL HUSBANDRY
State:
District: VADODARA
Block:
Hindi
English
Regional સફળ પશુપાલનના આધાર રૂપ ચાર સ્તંભ ૧. પશુ માવજત. ૨. પશુ પોષણ. ૩. પશુ સ્વાસ્થ્ય. ૪. પશુ સંવર્ધન., ની યોગ્ય કાળજી લેવાથી નફાકારક પશુપાલન કરી શકાય છે.
Roman Script
Total No of Farmer : - 14434 Advisory Date :-3/31/2016 10:58:00 AM
13 Advisory Type :1
Level of Advisory:District
Advisory sent in sector: ANIMAL HUSBANDRY
State:
District: VADODARA
Block:
Hindi
English
Regional ચોમાસાની ઋતુમાં પશુઓમાં થતા ચેપી અને જીવલેણ રોગ ગળસુંઢા સામે રક્ષણ માટે પશુઓને ચોમાસાની ઋતુ પહેલા ગળસુંઢા રોગની રસી મકાવી લેવા આથી જણાવવામા આવે છે.
Roman Script
Total No of Farmer : - 14435 Advisory Date :-3/26/2016 4:03:33 PM
14 Advisory Type :1
Level of Advisory:
Advisory sent in sector:
State:
District:
Block:
Hindi
English
Regional પશુપાલન ખાતાની વિવિધ યોજનાઓના ભૌતિક અને નાણાકીય લક્ષ્યાંક સમય અનુસાર પૂર્ણ કરવા
Roman Script
Total No of Farmer : - 1 Advisory Date :-3/17/2016 1:30:02 PM
15 Advisory Type :1
Level of Advisory:District
Advisory sent in sector: ANIMAL HUSBANDRY
State:
District: VADODARA
Block:
Hindi
English
Regional ચોમાસાની ઋતુમા પશુઓમા થતા ચેપી અને જીવલેણ રોગ ગળસુંઢા સામે રક્ષણ માટે ચોમાસાની ઋતુ પહેલા પશુઓમા ગળસુંઢા રોગની રસી અવશ્ય મુકાવવી.
Roman Script
Total No of Farmer : - 14433 Advisory Date :-3/17/2016 1:21:46 PM
16 Advisory Type :1
Level of Advisory:District
Advisory sent in sector: ANIMAL HUSBANDRY
State:
District: VADODARA
Block:
Hindi
English
Regional ઉનાળાની ઋતુમાં પશુઓને પાણી પૂરતા પ્રમાણમાં અને નિયમિત રીતે દિવસમાં ૩-૪ વાર આપવું. ઘાસચારાનો યોગ્ય ઉપયોગ કરવો. લીલો તથા સુકો ચારો મિશ્ર કરી પશુઓને આપવો. પશુઓને ગરમીથી બચાવવા ઉપાય કરવા.
Roman Script
Total No of Farmer : - 14435 Advisory Date :-3/11/2016 12:17:14 PM
17 Advisory Type :1
Level of Advisory:District
Advisory sent in sector: ANIMAL HUSBANDRY
State:
District: VADODARA
Block:
Hindi
English
Regional પશુપાલન ખાતા દ્વારા કરવામા આવતી મફત રસીકરણ, ક્રુમિ નાશક દવા પિવડાવવાની કામગીરી મા સહકાર આપવા વિનંતિ છે.
Roman Script
Total No of Farmer : - 14568 Advisory Date :-7/9/2015 6:51:16 PM
18 Advisory Type :1
Level of Advisory:
Advisory sent in sector:
State:
District:
Block:
Hindi
English
Regional પશુપાલન ખાતા દ્વારા કરવામાં આવતી કૃમિ નાશક કેમ્પ ની કામગીરી, રસીકરણ અને સારવારની કામગીરીમાં સહકાર આપવા વિનંતી છે.
Roman Script
Total No of Farmer : - 10 Advisory Date :-7/8/2015 5:26:40 PM
19 Advisory Type :1
Level of Advisory:District
Advisory sent in sector: ANIMAL HUSBANDRY
State:
District: VADODARA
Block:
Hindi
English
Regional ચોમાસાની ઋતુ દરમ્યાન પશુઓને લીલું ઘાસ એકલું ન આપતા લીલું અને સુકું ઘાસ મિશ્ર કરી સમતોલ માત્રામાં આપવું જેથી પશુઓને બિમારીથી બચાવી શકાય.
Roman Script
Total No of Farmer : - 14573 Advisory Date :-7/8/2015 5:23:13 PM
20 Advisory Type :1
Level of Advisory:District
Advisory sent in sector: ANIMAL HUSBANDRY
State:
District: VADODARA
Block:
Hindi
English
Regional અતિશય વરસાદ કે વાવા જોડા બાદ મૃત પશુઓને ઊંડો ખાડો ખોદી ચૂનો અને મીઠું નાખી વૈજ્ઞાનિક રીતે નિકાલ કરવો. બીમાર પશુઓની તાત્કાલિક સારવાર કરાવવી. પશુઓને ખાડા ખાબોચિયામાં એકઠું થયેલ પાણી પીવાથી રોકવા. રહેઠાણની ઝેરી જીવ જંતુની ચકાસણી કર્યા બાદ પશુ રાખવા.
Roman Script
Total No of Farmer : - 14559 Advisory Date :-7/2/2015 2:35:20 PM
21 Advisory Type :1
Level of Advisory:
Advisory sent in sector:
State:
District:
Block:
Hindi
English
Regional પશુપાલન ખાતા દ્વારા કરવામાં આવતી રસીકરણ અને સારવારની કામગીરીમાં સહકાર આપવો. ગામમાં ચેપી રોગચાળા જેવી પરિસ્થિતિની જાણ નજીકના પશુ દવાખાના ખાતે તુરંત કરવા આથી જીલ્લા નાં તમામ પશુપાલકો ને જણાવવા માટે આપને વિનંતી છે.
Roman Script
Total No of Farmer : - 10 Advisory Date :-6/29/2015 6:52:00 PM
22 Advisory Type :1
Level of Advisory:District
Advisory sent in sector: ANIMAL HUSBANDRY
State:
District: VADODARA
Block:
Hindi
English
Regional પશુપાલન ખાતા દ્વારા કરવામાં આવતી રસીકરણ અને સારવારની કામગીરીમાં સહકાર આપવો. ગામમાં ચેપી રોગચાળા જેવી પરિસ્થિતિની જાણ નજીકના પશુ દવાખાના ખાતે તુરંત કરવા આથી જીલ્લા નાં તમામ પશુપાલકો ને જણાવવામાં આવે છે .
Roman Script
Total No of Farmer : - 14556 Advisory Date :-6/29/2015 6:46:41 PM
23 Advisory Type :1
Level of Advisory:District
Advisory sent in sector: ANIMAL HUSBANDRY
State:
District: VADODARA
Block:
Hindi
English
Regional પૂર થી અસરગ્રસ્ત વિસ્તારનાં પશુઓમાં આગમચેતીના પગલા રૂપે રસીકરણ કરાવવું અને બીમ્મર પશુ ઓની તાત્કાલિક સારવાર કરાવવી. પશુપાલન ખાતા દ્વારા કરવામાં આવતી રસીકરણ અને સારવારની કામગીરી માં સહકાર આપવો.
Roman Script
Total No of Farmer : - 14554 Advisory Date :-6/27/2015 2:12:06 PM
24 Advisory Type :1
Level of Advisory:
Advisory sent in sector:
State:
District:
Block:
Hindi
English
Regional પૂરથી અસરગ્રસ્ત વિસ્તારના પશુઓમાં આગમચેતીના પગલા રૂપે રસીકરણ કરાવવું. ગામમાં ચેપી રોગચાળા જેવી પરિસ્થિતિની જાણ નજીકના પશુ દવાખાના ખાતે તુરંત કરવી. પશુપાલન ખાતા દ્વારા કરવામાં આવતી રસીકરણ અને સારવારની કામગીરીમાં સહકાર આપવા બાબતે પશુપાલકોને જાણ કરવા વિનંતિ છે.
Roman Script
Total No of Farmer : - 10 Advisory Date :-6/26/2015 5:40:08 PM
25 Advisory Type :1
Level of Advisory:District
Advisory sent in sector: ANIMAL HUSBANDRY
State:
District: VADODARA
Block:
Hindi
English
Regional પૂર થી અસરગ્રસ્ત વિસ્તારના પશુઓમાં આગમચેતીના પગલા રૂપે રસીકરણ કરાવવું. ગામમાં ચેપી રોગચાળા જેવી પરિસ્થિતિની જાણ નજીકના પશુ દવાખાના ખાતે તુરંત કરવી. પશુપાલન ખાતા દ્વારા કરવામાં આવતી રસીકરણ અને સારવારની કામગીરીમાં સહકાર આપવો.
Roman Script
Total No of Farmer : - 14554 Advisory Date :-6/26/2015 5:33:26 PM
26 Advisory Type :1
Level of Advisory:
Advisory sent in sector:
State:
District:
Block:
Hindi
English
Regional ભારે વરસાદ કે વાવાઝોડા દરમિયાન બીમાર પશુઓની તાત્કાલિક નજીક નાં પશુ દવાખાના/પશુ સારવાર કેન્દ્ર ખાતે સારવાર કરાવવી. પશુઓને ખાડા-ખાબોચિયામાં એકઠું થયેલ પાણી પીવાથી રોકવા. રહેઠાણમાં ઝેરી જીવ જંતુ ની ચકાસણી કર્યા બાદ પશુ રાખવા ની માહિતી જીલ્લા નાં તમામ પશુ પાલકો ને આપવા વિનંતિ છે.
Roman Script
Total No of Farmer : - 10 Advisory Date :-6/25/2015 7:07:43 PM
27 Advisory Type :1
Level of Advisory:District
Advisory sent in sector: ANIMAL HUSBANDRY
State:
District: VADODARA
Block:
Hindi
English
Regional અતિશય વરસાદની આગાહી સમયે પશુઓને વ્રુક્ષ નીચે, થાંભલા પાસે કે દિવાલ નજીક ન બાંધવા. પશુઓને વિજળીના થાભલા અને વાયરાથી દુર રાખવા. પશુઓને ખુલ્લા કે બંધિયાર પાણીમાં નાખતા પહેલા કાળજી રાખવી
Roman Script
Total No of Farmer : - 14552 Advisory Date :-6/25/2015 12:44:48 PM
28 Advisory Type :1
Level of Advisory:
Advisory sent in sector:
State:
District:
Block:
Hindi
English
Regional અતિશય વરસાદની પૂર્વાગ્રાહી સમયે પશુઓને થાભલા પાસે, વ્રુક્ષ નીચે કે દિવાલ પાસે ન રાખવા અને પૂરની પરીસ્થિતિમાં પશુઓને ખીલા સાથે કે દોરડા અથવા ચેન થી ન બાધી રાખવાનું પશુપાલકોને જણાવવા વિનંતી છે
Roman Script
Total No of Farmer : - 6 Advisory Date :-6/24/2015 2:16:37 PM
29 Advisory Type :1
Level of Advisory:District
Advisory sent in sector: ANIMAL HUSBANDRY
State:
District: VADODARA
Block:
Hindi
English
Regional અતિશય વરસાદની પૂર્વાગ્રાહી સમયે પશુઓને થાભલા પાસે, વ્રુક્ષ નીચે કે દિવાલ પાસે ન રાખવા અને પૂરની પરીસ્થિતિમાં પશુઓને ખીલા સાથે કે દોરડા અથવા ચેન થી ન બાધી રાખવા જોઈએ.
Roman Script
Total No of Farmer : - 14552 Advisory Date :-6/24/2015 2:13:09 PM
30 Advisory Type :1
Level of Advisory:District
Advisory sent in sector: ANIMAL HUSBANDRY
State:
District: VADODARA
Block:
Hindi
English Separate the infected animals from healthy animals in order to prevent further spread of infectious diseases. Notify any outbreak of infectious disease to the nearest Veterinary Dispensary or First aid veterinary dispensary.
Regional
Roman Script
Total No of Farmer : - 258 Advisory Date :-6/23/2015 3:47:36 PM
31 Advisory Type :1
Level of Advisory:District
Advisory sent in sector: ANIMAL HUSBANDRY
State:
District: VADODARA
Block:
Hindi
English
Regional ચોમાસાની ઋતુમાં પશુઓમાં કોઈ પણ જાતના ચેપી રોગના લક્ષણો જોવાતા રોગગ્રસ્ત પશુને અન્ય સ્વસ્થ પશુઓથી અલગ કરી દેવા તથા તાત્કાલિક નજીકના પશુદાવાખાના અથવા પ્રાથમિક પશુ સારવાર કેન્દ્રને જાન કરવી
Roman Script
Total No of Farmer : - 14552 Advisory Date :-6/23/2015 3:44:43 PM
32 Advisory Type :1
Level of Advisory:District
Advisory sent in sector: ANIMAL HUSBANDRY
State:
District: VADODARA
Block:
Hindi
English
Regional ચોમાસાની ઋતુમાં અશુઓને માત્ર લીલો ચારો ન આપવો પરંતુ લીલો અને સુકો ચારો મિશ્ર કરી આપવો જેથી ચારાનું પાચન યોગ્ય રીતે થાય અને પશુને જાડા તથા પાચન તંત્રના અન્ય રોગોથી બચાવી શકાય
Roman Script
Total No of Farmer : - 14552 Advisory Date :-6/22/2015 1:13:02 PM
33 Advisory Type :1
Level of Advisory:District
Advisory sent in sector: ANIMAL HUSBANDRY
State:
District: VADODARA
Block:
Hindi
English At the time of natural disaster don't tie animals with rope or chains instead keep them free so that they can protect themselves.
Regional
Roman Script
Total No of Farmer : - 256 Advisory Date :-6/19/2015 6:38:59 PM
34 Advisory Type :1
Level of Advisory:District
Advisory sent in sector: ANIMAL HUSBANDRY
State:
District: VADODARA
Block:
Hindi
English
Regional અપાતીના સમયે પશુઓને દોરડાથી બાંધી ન રાખતા છુટા રાકાહાવા જોઈએ જેથી તેઓ પોતાનો બચાવ કરી શકે.
Roman Script
Total No of Farmer : - 14549 Advisory Date :-6/19/2015 6:36:12 PM
35 Advisory Type :1
Level of Advisory:District
Advisory sent in sector: ANIMAL HUSBANDRY
State:
District: VADODARA
Block:
Hindi
English
Regional વર્ષા ઋતુ પહેલા પશુઓને કૃમિનાશક દવા આપવી જેથી પશુઓને કૃમિજન્ય રોગોથી રક્ષણ આપી શકાય. પશુઓમાં રસીકરણ કરાવવાનું આથી જણાવવામાં આવે છે.
Roman Script
Total No of Farmer : - 14545 Advisory Date :-6/18/2015 5:59:09 PM
36 Advisory Type :1
Level of Advisory:District
Advisory sent in sector: ANIMAL HUSBANDRY
State:
District: VADODARA
Block:
Hindi
English
Regional વર્ષા ઋતુમાં પશુઓનું વિવિધ ચેપી રોગો અને કુદરતી આપતિઓ થી રક્ષણ કરવું જેથી દૂધ ઉત્પાદન અને પશુ સ્વાસ્થ્ય જળવાઈ રહે.
Roman Script
Total No of Farmer : - 14545 Advisory Date :-6/17/2015 10:04:30 PM
37 Advisory Type :1
Level of Advisory:District
Advisory sent in sector: ANIMAL HUSBANDRY
State:
District: VADODARA
Block:
Hindi
English
Regional વડોદરા જીલ્લાના પશુપાલકોને નિવેદન છે કે જો તમારું પશુ વેતરમા આવેતો નજીકના પ્રાથામિકા પશુસારાવાર કોન્દ્ર / પશુદવાખાના નો સમ્પર્ક કરવો.
Roman Script
Total No of Farmer : - 14541 Advisory Date :-6/15/2015 1:49:24 PM
38 Advisory Type :1
Level of Advisory:District
Advisory sent in sector: ANIMAL HUSBANDRY
State:
District: VADODARA
Block:
Hindi जील्लाके सभी पशुपालकोको निवेदन हे की बारीश में पशुके भीगने ना दे, जीससे पशुकी तंदुरस्ती अच्छी रहती हे .
English
Regional
Roman Script
Total No of Farmer : - 1089 Advisory Date :-6/15/2015 1:40:51 PM
39 Advisory Type :1
Level of Advisory:District
Advisory sent in sector: ANIMAL HUSBANDRY
State:
District: VADODARA
Block:
Hindi
English
Regional આથી વડોદરા જીલ્લા નાં પશુપાલકોને જણાવવામાં આવે છે કે વર્ષાઋતુ દરમ્યાન પશુઓને લીલા ઘાસચારા સાથે સુકો ઘાસચારો આપવો.
Roman Script
Total No of Farmer : - 14540 Advisory Date :-6/15/2015 1:36:45 PM
40 Advisory Type :1
Level of Advisory:
Advisory sent in sector:
State:
District:
Block:
Hindi
English Aware the animal owners regarding various water born, air born, vector born and food born diseases so that they can protect their animals against such diseases during the monsoon season.
Regional
Roman Script
Total No of Farmer : - 6 Advisory Date :-6/13/2015 12:28:11 PM
41 Advisory Type :1
Level of Advisory:District
Advisory sent in sector: ANIMAL HUSBANDRY
State:
District: VADODARA
Block:
Hindi
English
Regional વર્ષા ઋતુમાં પશુઓમાં થતા વિવિધ ચેપી રોગોથી પશુઓના રક્ષણ માટે પશુઓના ખોરાક, રહેઠાણ અને માવજત પર યોગ્ય ધ્યાન આપાવું. રોગી પશુઓને સ્વસ્થ પશુઓના સંપર્કથી દુર રાખવા. પાણી દ્રારા ફેલાતા રોગોથી પશુના રક્ષણ માટે સ્વચ્છ પીવાના પાણીની સુવિધા કરવી.
Roman Script
Total No of Farmer : - 14535 Advisory Date :-6/13/2015 12:23:30 PM
42 Advisory Type :1
Level of Advisory:
Advisory sent in sector:
State:
District:
Block:
Hindi
English Aware the animal owners regarding various natural disaters and infectious diseases so that they can protect their animals during the season of monsoon.
Regional
Roman Script
Total No of Farmer : - 6 Advisory Date :-6/12/2015 9:22:24 AM
43 Advisory Type :1
Level of Advisory:District
Advisory sent in sector: ANIMAL HUSBANDRY
State:
District: VADODARA
Block:
Hindi
English
Regional વર્ષા ઋતુ દરમિયાન પશુઓના સ્વાસ્થ્ય અને ખોરાકની કાળજી રાખવી તેમજ પશુઓનું વિવિધ કુદરતી આફતો અને રોગો થી રક્ષણ કરવું. પશુઓમાં કોઈ પણ જાતના રોગના ચિન્હો જોવા મળતા તરત જ નજીકના પશુદાવાખાનાનો સંપર્ક કરવાનું જણાવવામાં આવે છે.
Roman Script
Total No of Farmer : - 14534 Advisory Date :-6/12/2015 9:16:56 AM
44 Advisory Type :1
Level of Advisory:District
Advisory sent in sector: ANIMAL HUSBANDRY
State:
District: VADODARA
Block:
Hindi
English
Regional રેલ કે અતિવૃષ્ટી નાં સમયે પોતાના પશુઓને ખીલે ન બાંધતા છુટા મુકવાથી પશુ જાનહાની બચાવી શકાય
Roman Script
Total No of Farmer : - 14531 Advisory Date :-6/11/2015 4:52:14 PM
45 Advisory Type :1
Level of Advisory:District
Advisory sent in sector: ANIMAL HUSBANDRY
State:
District: VADODARA
Block:
Hindi
English
Regional આથી વડોદરા જીલ્લાના તમામ પશુપાલકોને જણાવવામાં આવે છે કે ચોમાસુ ઋતુ દરમ્યાન જુલાઈ માસમાં તમારા પશુઓ માટે ક્રુમિનાશક દવાનુ મફત વિતરણ કરવામાં આવશે. જે માટે તમારા નજીક્ના પશુ દવાખાના/ પ્રાથમિક પશુ સારવાર કેંદ્ર નો સમ્પર્ક સાધવો.
Roman Script
Total No of Farmer : - 14530 Advisory Date :-6/10/2015 6:09:24 PM
46 Advisory Type :2
Level of Advisory:District
Advisory sent in sector: ANIMAL HUSBANDRY
State:
District: VADODARA
Block:
Hindi सभी पशुपालको को सूचित किया जाता हे की पशुओ में शुद्धः नस्ल के वीर्यदान से पैदा हुए बछड़ी ओ के वैज्ञानिक तरीके से पालन के लिए गुजरात सरकार द्वारा सहाय दी जाती ही. अधिक जानकारी के लिए आपके नजदीकी पशु चिकित्सालय का संपर्क करे.
English
Regional
Roman Script
Total No of Farmer : - 1074 Advisory Date :-6/10/2015 6:05:05 PM
47 Advisory Type :2
Level of Advisory:
Advisory sent in sector:
State:
District:
Block:
Hindi
English All the farmers of Vadodara district are here by informed that, during monsoon season do not tie your animals under the tree to avoid the death of the animals due to lightening stroke.
Regional
Roman Script
Total No of Farmer : - 8055 Advisory Date :-6/10/2015 6:03:02 PM
48 Advisory Type :1
Level of Advisory:
Advisory sent in sector:
State:
District:
Block:
Hindi
English
Regional આથી વડોદરા જીલ્લાના તમામ પશુપાલકોને જણાવવામાં આવે છે કે ચોમાસુ ઋતુ દરમ્યાન જુલાઈ માસમાં તમારા પશુઓ માટે ક્રુમિનાશક દવાનુ મફત વિતરણ કરવામાં આવશે. જે માટે તમારા નજીક્ના પશુ દવાખાના/ પ્રાથમિક પશુ સારવાર કેંદ્ર નો સમ્પર્ક સાધવો.
Roman Script
Total No of Farmer : - 10 Advisory Date :-6/10/2015 5:50:17 PM
49 Advisory Type :1
Level of Advisory:
Advisory sent in sector:
State:
District:
Block:
Hindi सभी पशुपालको को सूचित किया जाता हे की पशुओ में शुद्धः नस्ल के वीर्यदान से पैदा हुए बछड़ी ओ के वैज्ञानिक तरीके से पालन के लिए गुजरात सरकार द्वारा सहाय दी जाती ही. अधिक जानकारी के लिए आपके नजदीकी पशु चिकित्सालय का संपर्क करे.
English
Regional
Roman Script
Total No of Farmer : - 10 Advisory Date :-6/10/2015 5:47:59 PM
50 Advisory Type :1
Level of Advisory:
Advisory sent in sector:
State:
District:
Block:
Hindi
English
Regional આથી વડોદરા જીલ્લા ના તમામ પશુપાલકોને જણાવવામાં આવે છે કે ચોમાસાની ઋતુ દરમ્યાન પશુઓમાં ગળસુંઠા નાં રોગ વિરોધી રસીકરણ માટે તમારા નજીકના પ્રાથમિક પશુ સારવાર કેન્દ્ર/ પશુ દવાખાના નો સંપર્ક કરવો.
Roman Script
Total No of Farmer : - 8058 Advisory Date :-6/10/2015 5:24:11 PM
51 Advisory Type :2
Level of Advisory:
Advisory sent in sector:
State:
District:
Block:
Hindi
English
Regional આથી વડોદરા જીલ્લાના તમામ પશુપાલકોને જણાવવામાં આવે છે કે ચોમાસુ ઋતુ દરમ્યાન જુલાઈ માસમાં તમારા પશુઓ માટે ક્રુમિનાશક દવાનુ મફત વિતરણ કરવામાં આવશે. જે માટે તમારા નજીક્ના પશુ દવાખાના/ પ્રાથમિક પશુ સારવાર કેંદ્ર નો સમ્પર્ક સાધવો.
Roman Script
Total No of Farmer : - 8060 Advisory Date :-6/10/2015 5:08:46 PM
52 Advisory Type :1
Level of Advisory:
Advisory sent in sector:
State:
District:
Block:
Hindi सभी पशुपालको को सूचित किया जाता हे की पशुओ में शुद्धः नस्ल के वीर्यदान से पैदा हुए बछड़ी ओ के वैज्ञानिक तरीके से पालन के लिए गुजरात सरकार द्वारा सहाय दी जाती ही. अधिक जानकारी के लिए आपके नजदीकी पशु चिकित्सालय का संपर्क करे.
English
Regional
Roman Script
Total No of Farmer : - 8053 Advisory Date :-6/10/2015 4:54:24 PM
53 Advisory Type :2
Level of Advisory:District
Advisory sent in sector: ANIMAL HUSBANDRY
State:
District: VADODARA
Block:
Hindi
English
Regional વર્ષા ઋતુ દરમ્યાન પશુઓમાં કોઈ પણ જાતના રોગના ચિન્હો જોવા મળતા તરતજ નજીકના પશુદાવાખાનાનો સંપર્ક કરવાનું આથી જણાવવામાં આવે છે.
Roman Script
Total No of Farmer : - 14532 Advisory Date :-6/10/2015 12:53:37 PM
54 Advisory Type :1
Level of Advisory:District
Advisory sent in sector: ANIMAL HUSBANDRY
State:
District: VADODARA
Block:
Hindi
English
Regional વર્ષા ઋતુ દરમ્યાન પશુઓને ખવડાવવામાં આવતા લીલો ઘાસચારો સીધે સીધે ન ખવડાવતા લીલા ઘાસચારાને પહેલા ખુલ્લી હવા અને તડકામાં સુકવ્યા બાદ પશુઓને ખવડાવવું.
Roman Script
Total No of Farmer : - 14526 Advisory Date :-6/9/2015 1:22:23 PM
55 Advisory Type :1
Level of Advisory:
Advisory sent in sector:
State:
District:
Block:
Hindi आने वाली वर्षा ऋतुमे पशुओ विविध कुदरती आपत्ति, बीमारी, और अन्य प्रकारकी आपतीओ से बचाने के लिए आपकी और से योग्य प्रावधान करने के लिए अनुरोध है
English
Regional
Roman Script
Total No of Farmer : - 5 Advisory Date :-6/8/2015 2:05:30 PM
56 Advisory Type :1
Level of Advisory:District
Advisory sent in sector: ANIMAL HUSBANDRY
State:
District: VADODARA
Block:
Hindi
English
Regional આવનારી વર્ષા ઋતુમાં વિવિધ કુદરતી આપતિઓ સામે પશુઓના રક્ષણ માટે પહેલાથી જ યોગ્ય ઉપાયો કરવાનું જણાવવામાં આવે છે.
Roman Script
Total No of Farmer : - 14525 Advisory Date :-6/8/2015 2:00:09 PM
57 Advisory Type :1
Level of Advisory:District
Advisory sent in sector: ANIMAL HUSBANDRY
State:
District: VADODARA
Block:
Hindi
English
Regional હાલમાં પશુઓમાં રસીકરણ ની કામગીરી ચાલુ હોય પશુપાલકો એ પોતાના પશુઓનું રસીકરણ અવશ્ય કરાવવા માટે નજીકના પશુદાવાખાના નાં પશુચિકિત્સક અધિકારીનો સંપર્ક કરવા જણાવવામાં આવે છે .
Roman Script
Total No of Farmer : - 3926 Advisory Date :-6/1/2015 4:04:45 PM
58 Advisory Type :1
Level of Advisory:
Advisory sent in sector:
State:
District:
Block:
Hindi आप को सूचित किया जाता हे की आप के कार्य क्षेत्र में आने वाले सफल पशु पालको को एम किसान पोर्टल पे पंजीकरण करवाए
English
Regional
Roman Script
Total No of Farmer : - 10 Advisory Date :-5/30/2015 6:21:16 PM
59 Advisory Type :1
Level of Advisory:District
Advisory sent in sector: ANIMAL HUSBANDRY
State:
District: VADODARA
Block:
Hindi
English
Regional પશુ પાલન શાખા , જીલ્લા પંચાયત વડોદરા દ્વારા જીલ્લા નાં પશુ પાલકો ને જણાવામાં આવે છે કે હાલ માં સરકાર શ્રી દ્વારા મફત માં પશુ ઓ મા ગળસુંઢા રસીની કામગીરી ચાલતી હોઈ નજીક ના પશુ દવાખાના/પ્રાથમિક પશુ સારવાર કેંદ્ર ખાતે સમ્પર્ક કરવા જણાવામા આવે છે.
Roman Script
Total No of Farmer : - 3923 Advisory Date :-5/30/2015 6:04:14 PM
60 Advisory Type :1
Level of Advisory:
Advisory sent in sector:
State:
District:
Block:
Hindi
English
Regional વડોદરા જીલ્લા પંચાયતની પશુપાલન શાખાની માસિક મીટીંગ તારીખ ૪/૬/૨૦૧૫ ના રોજ સવારના ૧૧.૦૦ કલાકે વડી કચેરી ખાતે રાખવામાં આવેલ છે.
Roman Script
Total No of Farmer : - 10 Advisory Date :-5/29/2015 5:58:58 PM
61 Advisory Type :1
Level of Advisory:
Advisory sent in sector:
State:
District:
Block:
Hindi वडोदरा जिल्ला के पशुपालन विभाग के सभी अधिकारिओ से अनुरोध किया जाता हे की, आपके कार्यक्षेत्र के सभी सफल पशुपालको का m-किशान पोर्टल पर रजिस्ट्रेशन करवाये.
English
Regional
Roman Script
Total No of Farmer : - 10 Advisory Date :-5/29/2015 5:29:26 PM
62 Advisory Type :1
Level of Advisory:District
Advisory sent in sector: ANIMAL HUSBANDRY
State:
District: VADODARA
Block:
Hindi
English
Regional વડોદરા જીલ્લાના પશુપાલકોને જણાવવાનુ કે m-કિશાન પોર્ટલ ઉપર તમારુ તથા તમારા પરિચિત સફળ પશુપાલકોનુ રજીસ્ટ્રશન કરાવવા વિનંતી. પશુપાલન ખાતા ની વિવિધ યોજનાઓ માટે તમારા ગામની નજીક્ના પશુ દવાખાના નો સંપર્ક સાધવો.
Roman Script
Total No of Farmer : - 3920 Advisory Date :-5/29/2015 5:16:39 PM
63 Advisory Type :1
Level of Advisory:District
Advisory sent in sector: ANIMAL HUSBANDRY
State:
District: VADODARA
Block:
Hindi
English
Regional ચોમાસાની ઋતુમાં પશુઓમાં કૃમિથી થતા રોગો અટકાવવા માટે ચોમાસાની ઋતુ પહેતા તથા પછી પશુઓને કૃમિની દવા પીવડાવવા જણાવવામાં આવે છે
Roman Script
Total No of Farmer : - 3918 Advisory Date :-5/28/2015 12:51:53 PM
64 Advisory Type :1
Level of Advisory:
Advisory sent in sector:
State:
District:
Block:
Hindi
English Register progressive farmers on mkisan portal. Inward applications on ikisan portal and send them for further procedure.
Regional
Roman Script
Total No of Farmer : - 6 Advisory Date :-5/27/2015 5:30:39 PM
65 Advisory Type :1
Level of Advisory:
Advisory sent in sector:
State:
District:
Block:
Hindi आपके कार्य क्षेत्रके सभी पशुपालकोको एम किसान portal पर रजिस्टर करने के लीऐ प्रेरित करने के लीऐ आप सभीको नम्र अनुरोध है
English
Regional
Roman Script
Total No of Farmer : - 9 Advisory Date :-5/27/2015 5:18:47 PM
66 Advisory Type :1
Level of Advisory:
Advisory sent in sector:
State:
District:
Block:
Hindi
English
Regional તમારા વિસ્તારમાં આવેલ પશુંપાલાકોને mkisan portal પર રજીસ્ટર કરવા પ્રેરિત કરવા કે જેથી પશુપાલકો સરકારની યોજનાઓ તથા અન્ય માહિતી એસ.એમ.એસ દ્રારા પોતાના મોબાઈલ પર મેળવી શકે.
Roman Script
Total No of Farmer : - 10 Advisory Date :-5/27/2015 2:28:52 PM
67 Advisory Type :1
Level of Advisory:District
Advisory sent in sector: ANIMAL HUSBANDRY
State:
District: VADODARA
Block:
Hindi
English
Regional પશુઓને ચોમાસાની ઋતુ પહેલા રસીકરણ કરાવવાનું તેમજ અગાઉ આવનાર ચોમાસાની ઋતુમાં અતિવૃષ્ટી તથા રેલ દરમ્યાન યોગ્ય તકેદારી રૂપે ખીલે ન બાંધતા છુટા રાખવાનું જણાવવામાં આવે છે.
Roman Script
Total No of Farmer : - 3917 Advisory Date :-5/27/2015 2:21:31 PM
68 Advisory Type :1
Level of Advisory:
Advisory sent in sector:
State:
District:
Block:
Hindi
English
Regional
Roman Script chomasu rutumaa varasaadanaa paaNeene jameenamaa sangrah thaay e reete boreeng karaavee leva vinanti chhe
Total No of Farmer : - 2 Advisory Date :-5/26/2015 5:40:07 PM
69 Advisory Type :1
Level of Advisory:District
Advisory sent in sector: ANIMAL HUSBANDRY
State:
District: VADODARA
Block:
Hindi
English
Regional ચોમાસાની ઋતુમાં પશુઓને આપવામાં આવતા લીલા ઘાસચારાને પશુઓને ખવડાવતા પહેલા ખુલ્લી હવામાં અને તડકામાં સુકવીને આપવા માટે જણાવવામાં આવે છે
Roman Script
Total No of Farmer : - 3916 Advisory Date :-5/26/2015 5:37:46 PM
70 Advisory Type :1
Level of Advisory:
Advisory sent in sector:
State:
District:
Block:
Hindi पशुपालन शाखा, जिला पंचायत वडोदरा की और से पशुओमे होने वाली मुफ्त रसीकरण की कामगिरी का लाभ लेने के लीऐ सभी पशुपालकोको आपकी और से जानकारी देने के लीऐ नम्र निवेदन है.
English
Regional
Roman Script
Total No of Farmer : - 10 Advisory Date :-5/26/2015 5:34:00 PM
71 Advisory Type :2
Level of Advisory:District
Advisory sent in sector: ANIMAL HUSBANDRY
State:
District: VADODARA
Block:
Hindi
English
Regional પશુપાલન શાખા, જીલ્લા પંચાયત વડોદરા દ્રારા હાલમાં પશુઓમાં થઇ રહેલ મફત રસીકરનની કામગીરીનો લાભ લેવાનું તમામ પશુપાલકોને જણાવવામાં આવે છે
Roman Script
Total No of Farmer : - 3918 Advisory Date :-5/26/2015 5:26:25 PM
72 Advisory Type :2
Level of Advisory:District
Advisory sent in sector: ANIMAL HUSBANDRY
State:
District: VADODARA
Block:
Hindi
English
Regional હાલમાં પશુઓમાં સરકારશ્રી દ્વારા પશુઓમાં મફત રસીકરણ નો કાર્યક્રમ ચાલુ હોય વડોદરા જીલ્લાના તમામ પશુ પાલકો એ નજીકના પશુ દવાખાના નો સમ્પર્ક કરી પોતાના પશુ ઓને રસીકરણ કરાવી લેવા જણાવવા માં આવે છે
Roman Script
Total No of Farmer : - 3916 Advisory Date :-5/22/2015 2:29:07 PM
73 Advisory Type :1
Level of Advisory:
Advisory sent in sector:
State:
District:
Block:
Hindi
English
Regional હાલમાં I કિસન પોર્ટલ ચાલુ હોય પશુ પાલકો પશુપાલન ની જે યોજના નો લાભ લેવો હોય તેઓ એ ઓન લાઈન અરજી કર્યા બાદ જે તે તાલુકાના પશુ દવાખાના નાં પશુચિકિત્સક અધિકારી નો સમ્પર્ક કરવા જણાવવામાં આવે છે
Roman Script
Total No of Farmer : - 1 Advisory Date :-5/22/2015 2:11:13 PM
74 Advisory Type :1
Level of Advisory:District
Advisory sent in sector: ANIMAL HUSBANDRY
State:
District: VADODARA
Block:
Hindi
English
Regional પશુપાલન ખાતાની યોજનાઓ માટે હાલમાં I કિસન portal ખુલ્લું હોય પશુપાલકોએ ઓન લાઈન અરજી કરવા જણાવવામાં આવે છે ત્યારબાદ જે તે તાલુકા પશુ દવાખાના નો સમ્પર્ક કરીને યોજનાઓ નો લાભ લેવા જણાવવામાં આવે છે
Roman Script
Total No of Farmer : - 3915 Advisory Date :-5/22/2015 2:03:48 PM
75 Advisory Type :1
Level of Advisory:
Advisory sent in sector:
State:
District:
Block:
Hindi
English
Regional પશુપાલન શાખા જીલ્લા પંચાયત દ્વારા હાલમાં રાશીકરનની કામગીરી ચાલુ હોય જિલ્લા નાં તમામ પશુપાલકોએ તાલુકાના પશુ ડોકટરનો સંપર્ક કરવો.
Roman Script
Total No of Farmer : - 1 Advisory Date :-5/22/2015 1:52:15 PM
76 Advisory Type :1
Level of Advisory:
Advisory sent in sector:
State:
District:
Block:
Hindi
English last date for online application on ikhedut portal is 24th May 2015.
Regional
Roman Script
Total No of Farmer : - 1 Advisory Date :-5/21/2015 1:34:38 PM
77 Advisory Type :1
Level of Advisory:
Advisory sent in sector:
State:
District:
Block:
Hindi
English Test message.
Regional
Roman Script
Total No of Farmer : - 1 Advisory Date :-5/21/2015 1:29:38 PM
78 Advisory Type :1
Level of Advisory:
Advisory sent in sector:
State:
District:
Block:
Hindi
English Test Msg
Regional
Roman Script
Total No of Farmer : - 1 Advisory Date :-5/21/2015 12:49:50 PM
79 Advisory Type :1
Level of Advisory:
Advisory sent in sector:
State:
District:
Block:
Hindi
English
Regional મેસેજ એમ કિસાન થી મોકલ્યો છે. ડો શેખ
Roman Script
Total No of Farmer : - 1 Advisory Date :-5/21/2015 12:23:42 PM